મોરબી : માળીયા ત્રણ રસ્તા નજીક પોલીસે દરોડો પાડી આરોપી જૈનાબેન અકબરભાઈ મોવર નામની મહિલા દ્વારા સંચાલિત દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ ગાળવાના સાધનો સહિત રૂ.820ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.