ટંકારા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તાજેતરમાં મોરબી આવ્યા હતા અને તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. એ દરમિયાન ઠેરઠેર સ્વાવત કરાયું હતું. જો કે મોરબીમાં રોડ શો પહેલા ટંકારાના હેલિપેડ ખાતે હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જીલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન અશોકભાઈ ચાવડાએ ભારતીય પરંપરા મુજબ ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા.