મોરબી : હળવદ તાલુકાના પાંડાતિરથ ગામે રહેતા સમીબેન વસીમભાઇ રોવંગીયા ઉ.વ.૩૨ ગત તા.5ના રોજ અગમ્ય કારણોસર વાડીએ દવા પી જતા સારવાર માટે દોશી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.