મોરબી : મોરબી તાલુકાના નાગલપર ( અમરાપર) ગામે રહેતા મૂળ ચકમપર ગામના વતની વર્ષાબેન ભાવેશભાઈ ચૌહાણ નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.