મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે ગત તા.15 માર્ચના રોજ મોરબીથી સ્વાધ્યાય માટે ગયેલા લોકો બસમાંથી ઉતરી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે જીજે -04 - સીઆર - 6890 નંબરના ચાલકે મોરબીના રહેવાસી ગોવિંદભાઇ તેમજ પ્રભાબેન ત્રિભોવનભાઈ કડીવારને હડફેટે લઈ ઇજાઓ પહોચડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.