ટંકારા : ટંકારા-લતીપર રોડ ઉપર છોટા હાથી પલટી ખાઈ જતા ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ટંકારા લતીપર રોડ ઉપર સાવડી પીએચસી નજીક છોટા હાથી GJ 36 V 5280 રોડ નીચે પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવર શૈલેષ રધુભાઈ જોગડિયા રહે. રાજપર મોરબી ઉ.વ.35 ને જીસીબીની મદદથી બહાર કાઢી 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.