દરરોજ ઋતુ પ્રમાણે અલગ અલગ 7 શાક, રોટલી, રોટલા, પરોઠા, ચુરમાના લાડુ - શિખંડ -જાંબુ - ફ્રૂટ સલાડ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શ્રીજી રેસ્ટોરન્ટની રવાપર ચોકડીએ આવેલી બ્રાન્ચમાં એકથી એક ચડિયાતા ઓથેન્ટીક કાઠીયાવાડી શાક મળશે. ઉપરાંત સ્વામિની રોટલી, બાજરીના રોટલા, પરોઠા સહિતની આઇટમો હશે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા જરૂર પધારો. ___________________________સ્પેશિયલ આઇટમો___________________________● રજવાડી ઊંધીયુ● સેવ ટમેટા● રજવાડી ઢોકળી● ભરેલા રીંગણા● રીંગણાનો ઓળો● ટમેટાનો ઓળો● ભરેલા કારેલા● રજવાડી બટેકા● લસણીયા બટેકા● રસાવાળા બટેકા● પંચરત્ન કઠોળ● મેથી રીંગણાનું શાક● આખી ડુંગળીનું શાક● આખા મરચાનું શાક ● ભરેલા મરચાની કઢી● દમઆલું● શીંગ મસાલા ● ભીંડી મસાલા ● સુરતી ભીંડી● ચણા મસાલા● ખજૂરનું શાક● દહી તીખરી● કેળા મસાલા● કાજુ ગાઠિયા● રસાવાળા મગ● રોટલાનું ચુરમુ● વધારેલો રોટલો● વઘારેલી ખિચડી● અડદની દાળ● આખા લશણનું શાક● દાલફ્રાઈ ● મગફ્રાઈ● ચોળી● દેશી ચણા● દાળ -ભાત● કઢી -ખીચડી ● સ્પે.બાજરાના રોટલા● સ્પે.સ્વામીની ડબલ પડવાળી રોટલી● સ્પે.પરોઠા ● ગુલાબ જાંબુ ● સ્પે. ચુરમાના લાડુ● સ્પે.શીખંડ ● સ્પે. ઘોરવું● છાશ -પાપડ___________________________(ઋતુ પ્રમાણે દરરોજ અલગ અલગ 7 શાક હશે)___________________________શ્રીજી રેસ્ટોરન્ટ એડ્રેસદુકાન નં.21,22 કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, રવાપર, મોરબીમો.નં.91044 68274___________________________