મોરબી : દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. આજે વાઘ બારસ છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો આંગણામાં રંગોળીની સજાવટ કરતા હોય છે. ત્યારે આમરણ ગામના 108 એમ્બ્યુલન્સ સેવાના પાઈલોટ રવિરાજસિંહ જાડેજા અને ઈએમટી નમિષાબેન પટેલ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે 108 ઈમરજન્સી વાનની આબેહૂબ રંગોળી બનાવીને દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate