ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામની કુંવારી યુવતી (ઉ.વ. 20)ને ગઈકાલે પેટમાં દુઃખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત બાળકને જન્મ આપતા ચકચાર મચી ગઈ છે. આ યુવતી ઘરેથી ભાગી જઈને રાજકોટમાં તેના પ્રેમી સાથે રહેતી હતી. અને હાલ તેના પરિવાર પાસે વિરપર આવી હતી. તેમજ યુવતી મૂળ દાહોદ પંથકની હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ટંકારા પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate