મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીકથી હિતેશભાઈ નરભેરામભાઈ આદ્રોજાની માલિકીનો રૂપિયા 5 લાખની કિંમતનો ટાટા ટ્રક કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી જતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.