મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે હાઇવેના સર્વિસ રોડ ઉપર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. બનાવને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.