હળવદ : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમાં ચરાડવામાં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સંતો તથા ગ્રામજનો દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ આવી હતી.