મોરબી: આજે ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે Adoration Ceramica Pvt. Ltd. ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 211 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં વરડૂસર નર્સરીના આર.જી.સેટાનીયા, વનરક્ષક ભીમગુડા એમ.વી.વાઘેલા રાઉન્ડ ફોરેસ્ટ ખાનપર કે.એલ.રંગપરા પણ સહભાગી બન્યા હતા.