વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે પંથકના અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. તેવામાં ભારે પવનને કારણે ગાયત્રી શક્તિપીઠ ખાતે એક વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે.