50થી વધુ બ્રાન્ડના જેન્યુન પરફ્યુમ ઉપલબ્ધ, અત્તરની પણ મોટી રેન્જ : લેડીસ માટે સ્પેશિયલ ફ્રેગ્રન્સવાળા બોડી લોશન પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખુશ્બૂના શોખીન મોરબીવાસીઓ માટે એક જ સ્થળે ફ્રેગ્રન્સનો વિશાળ ખજાનો મળે છે. આ સ્થળ એટલે પરફ્યુમ હાઉસ. અહીંની એક મુલાકાત તમને ખાલી હાથે પરત નહિ જવા દયે. તો એક વખત જરૂર પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી પાસે બાપા સીતારામ ચોકમાં પરફ્યુમ હાઉસ કાર્યરત છે. અહીં અનેક યુનિક ફ્રેગ્રન્સના પરફ્યુમની વિશાળ રેન્જ જોવા મળશે. 50થી વધુ બ્રાન્ડના પરફ્યુમ અને દરેક બ્રાન્ડમાં પણ ઢગલાબંધ વેરાયટીના પરફ્યુમ અહીં ઉપલબ્ધ છે. તમામ પરફ્યુમ જેન્યુન હશે. અત્તરમાં પણ અહીં અનેક વેરાયટી મળી જશે. જેમાં અત્યારે ખૂબ ટ્રેન્ડમાં એવુ નસીમનું મસ્ક સફી અત્તર મોરબીમાં માત્ર અહીં જ મળી રહ્યું છે. વધુમાં અહીં લેડીસ માટે સ્પેશિયલ ફ્રેગ્રન્સવાળા બોડી લોશન પણ મળશે. આ સાથે કોઈને ગિફ્ટ આપવા માટે અહીં અલગ અલગ પરફ્યુમના કસ્ટમાઇઝ ગિફ્ટ પેક પણ કરી આપવામાં આવશે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો.પરફ્યુમ હાઉસ,બાપા સીતારામ ચોક, નરસંગ ટેકરી પાસે, રવાપર રોડ, મોરબીચિંતન પટેલમો.98981 00762