મોરબી : મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર સિયારામ ગ્રેનાઈટો કારખાના પાસે રિવર્સમાં આવતા ટ્રક ટ્રેઇલરે નંબર આરજે - 50 - GB - 2702ના ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ટ્રેઇલરે રિવર્સમાં લેતી વખતે જીજે - 36 - AF - 4659 નંબરની કારને પાછળથી ઠોકર મારી નુકશાન પહોંચાડતા કાર માલિક પિન્ટુભાઈ ધનજીભાઈ સંખેસરિયાએ ટ્રેઇલર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.