માળીયા : માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે રહેતા રાણાભાઈ દેવાભાઈ રાઠોડની માલીકીનું રૂપિયા 2 લાખની કિંમતનું સોનાલિકા કંપનીનું ટ્રેકટર કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.