ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ, હવે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશેટંકારા : ટંકારા નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસ સુધીમાં 6 વોર્ડમાંથી કુલ 62 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે. હવે ફોર્મ પરત ખેંચવાના દિવસે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે કે કયા વોર્ડમાં ક્યા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.વોર્ડ નંબર 1● 1. જ્યોત્સનાબેન અરવિંદભાઈ લો● 2. ચેતનકુમાર રમણીકલાલ ત્રિવેદી● 3. મનિષા ભૂપેન્દ્રભાઈ દુબરીયા● 4. ભારતીબેન રાજીવભાઈ પાંચોટીયા● 5. સિરાજ ઈબ્રાહીમ અબ્રાણી● 6. જયેશ અમરશીભાઈ ભટાસણા● 7. મધુબેન દેવજીભાઈ ચૌહાણ● 8. કનૈયાલાલ ગોરધનભાઈ બાબરીયા● 9. મિત્તલ ધર્મેન્દ્ર કક્કડ● 10. મહેશ જેમલભાઇ મેરા● 11. હેમતભાઈ મેઘજીભાઈ ચાવડાવોર્ડ નંબર 2● 1. રમેશકુમાર કનુભાઈ ચાવડા● 2. કિરણબેન સંજયભાઈ મકવાણા● 3. જયસુખ મનસુખભાઈ સારેસા● 4. મુકેશ અણદાભાઈ ભૂક● 5. મનિષાબેન જીજ્ઞેશભાઈ દંતેસરીયા● 6. રમજુબેન કનૈયાલાલ બાબરીયા● 7. સરોજબેન જીતેન્દ્રકુમાર ખોખાણી● 8. મોહિત હેમતભાઈ ચાવડા● 9. ગીરીશ હસમુખભાઈ ઘેટિયા● 10. નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ● 11. સિધ્ધિ હર્ષદભાઈ પાંચોટીયા● 12. જીનતબેન અબ્દુલભાઈ મોડવોર્ડ નંબર 3● 1. પાયલ સુરેશભાઈ કુકડિયા● 2. પુનમબેન ગોવિદભાઈ આશર● 3. અર્જુન કનુભાઈ ઝાંપડા● 4. જયદીપકુમાર કિરીટભાઇ જાની● 5. મંજુલાબેન મહેશભાઈ ઝાપડા● 6. રમેશભાઈ ભવાનભાઈ ભુંભરીયા● 7. ગીતાબેન જગદીશભાઈ દુબરીયા● 8. પૂજાબેન વિપુલભાઈ ઝાપડા● 9. પરેશકુમાર ચકુભાઈ ફેફરવોર્ડ નંબર 4● 1. રહિમભાઈ જીવાભાઈ ચોધરી● 2. મનીયાબેન રમેશભાઈ ચાવડા● 3. નિર્મળાબેન હેમતભાઈ ચાવડા● 4. બિલ્કીસબેન ઇકબાલભાઈ શા● 5. નયનાબેન હરેશકુમાર પરમાર● 6. આરીફભાઈ સલેમાનભાઈ ભૂગર● 7. સલીમ હુશેનભાઈ માડકીયા● 8. બીજલ ગોવિંદભાઈ ટોળીયા● 9. કનુભાઈ મશરુભાઈ ઝાંપડા● 10. નીતાબેન કિશોરભાઈ સોલંકી● 11. અબ્દુલ અબુજી ચૌધરી● 12. નસીમબેન મહેબુબભાઈ મેસાણીયા● 13. ગફાર કાસમભાઈ ભૂંગરવોર્ડ નંબર 5● 1. હસમુખ ગંગારામ જીવાણી● 2. આશા ચિરાગભાઈ કટારીયા● 3. પંકજભાઈ અમૃતભાઇ કારેલીયા● 4. રશ્મિકાત લાલજીભાઇ દુબરીયા● 5. મુક્તાબેન નાનજીભાઇ મેરજા● 6. સુનીતાબેન ભુપેન્દ્રભાઈ ગોધાણી● 7. નાગજીભાઈ વજાભાઇ ઝાપડા● 8. રોશનબેન હનીફભાઈ શેરસીયાવોર્ડ નંબર 6● 1. ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા● 2. મિનાબેન ચેતનભાઈ ત્રિવેદી● 3. પુનમબેન વિરમભાઈ ઝાંપડા● 4. અકશાબાનુ ઈમરાનભાઈ સોહર્વંદી● 5. પ્રતિકકુમાર શશીકાંતભાઈ આચાર્ય● 6. નિશાબેન મિતેશકુમાર મહેતા● 7. મિરાજભાઈ શશીકાંતભાઈ કટારીયા● 8. અતુલભાઈ ધીરજલાલ ત્રિવેદી● 9. હેતલબેન જીતેન્દ્રગીરી ગૌસ્વામી● 10. સલીમ દાઉદભાઈ ભાણુ#MorbiUpdate #Tankara #NagarpalikaElection #TankaraElection #ElectionCandidates #GujaratElections #TankaraUpdate