કુલ 12348 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી મોરબી : મોરબીમાં ધોરણ - 10ની પરીક્ષામાં કુલ 12715 પરીક્ષાર્થીઓમાંથી 12348 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 367 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજ રોજ ધોરણ - 10ની પરીક્ષાનું છેલ્લું પેપર હતું.જેમાં મોરબી જિલ્લામાંથી કુલ 12715 પરીક્ષાર્થીઓમાંથી 12348 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 367 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં સંસ્કૃત વિષયમાં કુલ 8697 પરીક્ષાર્થીઓમાંથી 8511 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 186 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ 8542 પરીક્ષાર્થીઓમાંથી 8359 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 183 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા તથા અંગ્રેજી માધ્યમમાં 155 પરીક્ષાર્થીઓમાંથી 152 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. હિન્દી વિષયમાં ગુજરાતી માધ્યમાં 3807 પરીક્ષાર્થીઓમાંથી 3637 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 170 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.સિંધી વિષયમાં 1 પરીક્ષાર્થી હતો.જે ગેરહાજર રહ્યો હતો.ઓટોમેટિવ વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 41 પરીક્ષાર્થીઓમાંથી 40 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો હતો.રિટેલ વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 49 પરીક્ષાર્થીઓમાંથી 48 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો હતો.એપરલ વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 33 પરીક્ષાર્થીઓમાંથી 32 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો હતો.પર્સીયન વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 2 પરીક્ષાર્થીઓ હતા.જે બન્ને ગેરહાજર રહ્યા હતા. બ્યુટી વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 43 પરીક્ષાર્થીઓમાંથી 42 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો હતો.એગ્રી વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 32 પરીક્ષાર્થીઓમાંથી 28 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 4 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યો હતો.પૌરોહિત્ય વિષયમાં ગુજરાતી માધ્યમમાં એકપણ કુલ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા વગર 10 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.આમ કુલ 12715 પરીક્ષાર્થીઓમાંથી 12348 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 367 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા