અનેક પ્રોડક્ટ સર્વિસ સાથે પણ મળી શકશે : એક વખત અચુક મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુનલાઈટ ઇન્ટિરીયરમાં આપના બંગલોઝ, ફ્લેટ, ઓફીસ વેગેરેની ફર્નિચરમાં વપરાતી ડેકોરેટીવ એક્ષટીરિયર અને ઇન્ટિરિયર આઈટમ અને LED લાઇટની એ ટુ ઝેડ આઇટમો મળશે. જેમાં 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવેલ છે.. આ ઉપરાંત અહીં બીજી અનેક પ્રોડક્ટ ફિટિંગ સાથે પણ આપવામાં આવે છે. તો એક વખત અચુક મુલાકાત લેવી. મોરબી નજીક રવાપરના તળાવની બાજુમાં ગોલ્ડન માર્કેટમાં થર્ડ ફ્લોર પર શોપ નં.34-35માં મુનલાઈટ ઇન્ટિરીયર કાર્યરત છે. જ્યા તમને ચારકોલ સીટ, લૌવર્સ પેનલ, કિચન સીટ, એક્રેલીક સીટ, પ્રીમિયમ વુડન મોઝેક, પ્રીમિયમ વોલ પેપર, બેકલાઈટ પ્રોડક્ટ, સિમેન્ટ સીટ, સ્ટોન વિનિયર SS પટ્ટી( T પટ્ટી) અને લાઇટમાં LED પેનલ લાઈટ, હેગિંગ લાઈટ, વોલ લાઈટ, ટ્રેક લાઇટ COB, સિલિન્ડર લાઈટ, રોપ લાઈટ, સ્ટ્રીટ લાઈટ, ફ્લડ લાઈટ, આઉટડોર લાઈટ સહિતની પ્રોડક્ટ મળે છે. આ ઉપરાંત અહીં નેચરલ બ્રિક્સ, આર્ટિફિશિયલ બ્રિક્સ, ટેરા કોટા બ્રિક્સ, નેચરલ સ્ટોન, વુડન ફ્લોરીંગ, એસપીસી ફ્લોરીંગ, રૂફિંગ શીંગલેસ, સોફીટ સહિતની પ્રોડક્ટ સર્વિસ સાથે પણ મળશે. વધુમાં હાલ અહીં ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં 5થી લઈને 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો એક વખત ખરીદી કરવા જરૂર પધારો. વધુ વિગત માટે રોહિતભાઈ અમૃતિયા મો.નં.9909316876 પીયૂષભાઈ દેત્રોજા મો.નં.7878064086 ફેસબુક https://www.facebook.com/Moonlight-Interior-Morbi-631373040822825/ ઇન્સ્ટાગ્રામ https://instagram.com/moonlight_interior334?utm_medium=copy_link