સુરતમાં જ્વલંત સફળતા બાદ મોરબીમાં નવું સોપાન : વિવિધ દેશોમાં ફોટોગ્રાફીનો અનુભવ ધરાવતા ફોટોગ્રાફરોનો લાભ હવે મોરબીવાસીઓને પણ મળશે ન્યુ બોર્ન બેબી, પ્રોડક્ટ, મેટરનિટી સહિતની ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટરી શૂટની પણ સેવા ઉપલબ્ધ મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : ઔદ્યોગિકનગરી મોરબીવાસીઓના દરેક પ્રસંગોમાં અનેરો ઠાઠ હોય છે. ત્યારે આ પ્રસંગને જીવનભરનું સંભારણું બનાવી દેતી ફોટોગ્રાફીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે લોકો સતત ચિંતિત હોય છે. જો કે શહેરીજનોની આ ચિંતા હવે દૂર થઈ છે. કારણ કે શહેરમાં ધ સ્નેપ ફોટો સ્ટુડિયોનો આજથી રંગારંગ પ્રારંભ થયો છે. સુરતમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત ધ સ્નેપ ફોટો સ્ટુડિયોની બીજી બ્રાન્ચનો મોરબીની રવાપર કેનાલ ચોકડી પાસે 3/4 ગોમતી પ્લાઝામા આજથી ભવ્ય શુભારંભ થયો છે. ધ સ્નેપ સ્ટુડિયોએ સુરતમાં ઘણી નામના મેળવ્યા બાદ હવે ઔદ્યોગિક નગરીમાં પણ પોતાનું એક સાહસ ઉભું કર્યું છે. આ સ્ટુડિયો પેરિસ, લંડન, દુબઈ, સિંગાપુર અને થાઇલેન્ડ સહિતના વિવિધ દેશોના ખ્યાતનામ શહેરોમાં પણ પ્રિ વેડિંગ કરી ચૂક્યું છે. અહીં વેડિંગ અને પ્રિ વેડિંગ ઉપરાંત ન્યુ બોર્ન બેબી, પ્રોડક્ટ અને મેટેનિટી સહિતની ફોટોગ્રાફી કરવામાં આવે છે. અહીં ટીમ વર્કથી ખૂબ પ્રોફેશનલી વર્ક કરવામાં આવે છે. ટીમની સતત એલર્ટનેશને કારણે પ્રસંગમાં કોઈ પણ યાદગાર ક્ષણ મિસ થવા દેવામાં આવતી નથી. ઉપરણ અહીંની ફોટોગ્રાફર ટીમ ઉપર એક મેનેજર સતત દેખરેખ રાખે છે. વોકિટોકીથી સતત સંપર્કમાં રહી ટીમ દરેક ક્ષણને સુપેરે પોતાના કેમેરામાં કેદ કરવામાં કુશળતા ધરાવે છે. ધ સ્નેપ ફોટો સ્ટુડિયો ખૂબ પ્રોફેશનલી વર્ક કરે છે. મોટા પ્રસંગો માટે હવે મોરબીવાસીઓને ક્યાંય દૂરના સ્ટુડિયોની સેવા ન લેવી પડે તેથી અહીં મોટા ગજાનો સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે. તો આપનો પ્રસંગ આવતો હોય તો એક વખત અચૂકપણે ધ સ્નેપ ફોટો સ્ટુડિયોની મુલાકાત લઈને વિગતો મેળવવી. વધુ વિગત માટે ભાવેશભાઈ ગોહિલ મો.નં. 9824511018 અથવા કસ્ટમર કેર મો.નં. 7600332233 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વેબસાઈટ https://thesnapphoto.com/ યુટ્યુબ https://www.youtube.com/channel/UChdhQJIjUX_wbvgyeGuAYOg ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/p/CK3G_-5BqKp/?igshid=11y7h5tv1dbnm