મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે વરસાદ પડ્યો હતો ત્યારે ચાલુ વરસાદે લાતી પ્લોટ - 6 માં ટીસીમાં આગ લાગી હતી. વીજ લાઈન ચાલુ હોય આગ મોટું સ્વરૂપ પકડે અને ઘટના ન બને તે માટે સ્થાનિક વેપારીઓએ જીઈબીને જાણ કરતા તાત્કાલિક જીઈબીની ટીમ સ્થળ પર પહોંચી લાઈન બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.