મોરબી : લૂંટાવદર નિવાસી જ્યોત્સનાબેન લાલજીભાઈ ઝાલરિયા (ઉ.વ. 60), તે સ્વ. હીરજીભાઈના પુત્રવધુ, ગંગારામભાઈ, હંસરાજભાઇ તથા શામજીભાઈના ભાભીનું તા. 23/07/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મો.નં. 96245 19931)