મોરબી : મોરબીમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ માવઠું પણ થયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ સાથે ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઠંડી વધતા જ વાતાવરણ એકદમ ટાઢુંબોળ થઈ ગયું છે જ્યારે શહેરની મધ્યે પસાર થતી મચ્છુ નદીનું વાતાવરણ હિલસ્ટેશન જેવું થઈ ગયું છે અને ધાબદછાયા વાતાવરણ માહોલ થોડો ખુશનુમા બની ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..