મોરબી : મોરબીમાં પંચાસર ચોકડીના પુલની બાજુમાં રોડની પાસે ખાડો ખુલ્લી હાલતમાં હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી હતી. જેથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા મહાપાલિકાનું ધ્યાન દોરવામાં આવતા અહીં પતરાની આડસ મુકવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.