બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગતા મોરબીના તમામ બિઝનેસ ઓનર્સ માટે સુવર્ણ તકમોરબી: મોરબીના ઉદ્યોગપતિઓ અને બિઝનેસ ઓનર્સ માટે પોતાના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવાની એક શાનદાર તક આવી ગઈ છે. બિઝનેસ ગ્રોથ અને પ્રોસ્પરિટી માટે જાણીતું પ્લેટફોર્મ 'JoyBizz' હવે મોરબી આંગણે આવી રહ્યું છે. વ્યવસાયિક વિકાસની સાથે કોઈપણ પ્રકારના સ્ટ્રેસ કે ટેન્શન વગર 'જોયફુલી' સફળ આંત્રપ્રિન્યોર કેવી રીતે બની શકાય તે અંગે આ સેમિનારમાં વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ બિઝનેસ સેમિનારનું આયોજન આગામી 11 જુલાઈ 2026, શનિવારના રોજ સાંજે 6:00 PM કલાકે હોટેલ સયાજી, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. પોતાના બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગતા મોરબીના તમામ બિઝનેસ ઓનર્સ માટે આ સેમિનારમાં જોડાવું અત્યંત ફાયદાકારક સાબિત થશે. સેમિનારમાં ભાગ લેવા માટે રસ ધરાવતા લોકોએ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની લીંક:forms.gle/K7sczDbcVqUWd7cB6મોબાઈલ નંબર: +91 98245 00030#MorbiUpdate #Morbi #JoyBizz #BusinessGrowth #MorbiBusiness #BusinessSeminar #HotelSayaji #Entrepreneur #MorbiNews