મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા યુવાનોને પગભર બનાવવા સેવાકીય આયોજન : 4 મહિનાના કોર્ષની ફી માત્ર રૂ.3500 રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો તથા ધો.12 પાસ/નાપાસ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે રોજગાર અપાવી પગભર કરવા માટે એક સુવર્ણ તક લાવ્યું છે. જેમાં Computer-Accounting / Billing /Stock / Banking / Office Worksનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં MIRACLE / TALLY / PROFINX /KUBERના સોફ્ટવેરનું પણ સંપૂર્ણ જ્ઞાન અપાશે. સાથે એકાઉન્ટીંગ ચોપડા ઉપર તૈયાર કરીને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ એક્સેલ ફ્રીમાં શીખવવામાં આવશે. પાટીદાર સમાજના 12 પાસ/નાપાસ ભાઈઓ/બહેનો તથા વિદ્યાર્થીઓ માટે સમય સવારે 7.00થી રાતે 8.00 નો રહેશે. આ કોર્ષ 4 મહિનાનો રહેશે. જેની ફી રાહતદરે માત્ર રૂ. 3500/- રાખવામાં આવી છે. જોબ/અભ્યાસ કરતાં વ્યક્તિઓને અનુકૂળ સમય કરી આપવામાં આવશે. આ કોર્ષ નવા બસ સ્ટેન્ડ સામે દેવકીર્તિ કોમ્પલેક્ષમાં આવેલ એકતા કોમ્પ્યુટર ક્લાસિસ ખાતે ચાલશે. આ ક્લાસિસ 26 વર્ષ જૂનું છે. અત્યાર સુધીમાં 10 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ અહીંથી કોમ્પ્યુટરને લગતા વિવિધ કોર્ષ કર્યા છે. ફોર્મ ભરાવાનું સ્થળ:શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ, ત્રીજો માળ, લેન્ડમાર્ક પ્લાઝા, સમય ગેઈટ પાસે, શનાળા રોડ, મોરબીજયંતિભાઈ વિડજા મો.9978921318મગનભાઈ અઘારામો.9825098079 એકતા કોમ્પ્યુટર ક્લાસિસદેવકીર્તિ કોમ્પલેક્ષનવા બસ સ્ટેશન સામે, મોરબીઅરવિંદભાઈ જેતપરિયામો.9898236990મો.9727779932જોબ પ્લેસમેન્ટ માટેનું વોટ્સએપ ગ્રુપ : chat.whatsapp.com/LKJwSYLBzmXK2S9bLDQ9x5