મોરબી : મોરબી કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરનું અવસાન થતા આજરોજ તેમની હિન્દુવિધિથી અંતિમક્રિયા કરાઇ હતી. સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા હિન્દી ભાષા બોલતા પરપ્રાંતીય મજુરનું મૃત્યુ થતાં તેમના મૃતદેહને હિન્દુવિધિથી અગ્નિદાહ અપાયો હતો.