હળવદ : હળવદ તાલુકાના માથક ગામેથી અજાણ્યો તસ્કર મનસુખભાઇ પટેલની વાડી વાવવા રાખનાર ખેડૂત રાજુભાઇ સુખભાઈ બોરાણીયાનો રૂપિયા 14,200ની કિંમતનો 71 મીટર લાંબો કેબલ ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.