મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સાત વર્ષથી ફરાર રીઢા તસ્કર આદુરામ તુલજારામ પુનિયા, મૂળ રહે. રાજસ્થાન હાલ રહે મોરબીના મકનસર ગામ, રાધેક્રિષ્ના ટ્રાન્સપોર્ટ ઓફીસ બાજુમાંથી ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.