મોરબી : રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં ટાઉન હોલ ખાતે આગામી તા. 18 માર્ચના રોજ બપોરે 1થી સાંજે 6 વાગ્યા સુધી મેકઅપ હેરસ્ટાઈલ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના પાસ કિંજલ બ્યુટી પાર્લર (રવાપર રોડ, સામે કાંઠે, મુકતાબેન પટેલ- ૯૮૨૫૯ ૨૭૫૩૧) મેગા બ્યુટી ઝોન (સનાળા રોડ, કેનાલ ચોકડી, ઉમીયા સર્કલ, કાજલબેન રાજા – ૯૯૭૮૬ ૦૩૩૦૨), પટેલ મેડીકલ સ્ટોર્સ (રવાપર રોડ, સતિષભાઈ ૯૮૭૯૮ ૨૪૧૬૯, ક્રિસ્ટલ બ્યુટી પાર્લર – ૯૬૨૪૯ ૯૩૭૮૭, ડાયમંડ બ્યુટી પાર્લર – ૯૬૩૮૧ ૬૧૪૦૪) ખાતેથી મેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના બહેનો માટે બ્યુટી એવોર્ડના ફોર્મ આ સેમીનારમાં મળશે.