મોરબી : મોરબીના નાની વાવડી રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી રીક્ષાચાલક એવા આરોપી રવિભાઈ જીતેદ્રભાઈ પાલાને સિગ્નેચર એજન્ડ વ્હીસ્કીની 750 મીલીની એક બોટલ તેમજ સિગ્નેચર એજન્ડ વ્હીસ્કીના 375 મીલી માપના અડધિયાં બોટલ કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.