મોરબી : ત્રાજપર ગામે એસ્સારના પેટ્રોલ પંપની બાજુમાં તા.8 ડિસેમ્બરને રવિવારના રોજ વરાણીયા પરિવાર દ્વારા રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે રાત્રે 9 કલાકે રામામંડળ પણ યોજાનાર છે. આ રામામંડળ નિહાળવા માટે પધારવા સર્વે જનતાને લખમણભાઈ ભુરાભાઇ વરાણીયા, સવજીભાઈ ભુરાભાઈ વરાણીયા, કિશોરભાઈ સોમાભાઈ વરાણીયા, મનિષભાઈ લખમણભાઈ વરાણીયા, મહેન્દ્રભાઈ સવજીભાઈ વરાણીયા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.