મોરબી : મોરબી જિલ્લામાં અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. ખાસ માળિયા, ટંકારા અને વાંકાનેરમાં વરસાદનું જોર વધુ રહ્યું છે. રાત્રે 9થી 10 વાગ્યા સુધીમાં ટંકારામાં 19 મિમી અને મોરબીમાં 9 મિમી વરસાદ નોંધાયો છે.બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધીનો વરસાદ માળિયા : 24 મિમીમોરબી : 9 મિમીટંકારા : 19 મિમીવાંકાનેર : 18 મિમીહળવદ : 5 મિમી