મોરબી : મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સાંજથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાત્રીના 10 વાગ્યા સુધીમાં માળિયામાં સૌથી વધુ પોણો ઇંચ તથા મોરબી અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.રાત્રે 10 વાગ્યા સુધીનો વરસાદમોરબી - 13 mmમાળીયા મી.- 19 mmટંકારા - 10 mmવાંકાનેર - 12 mmહળવદ - 09 mm