મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્રારા વ્યાજ વાટાવ સંબધે પબ્લિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઇ જાડેજા દ્વારા નાણાં ધીરધાર એક્ટ તેમજ ઝડપી કાર્યવાહી સંબધે લોકોને સમજ આપવામાં આવી હતી. સાથે જો કોઈ ફરિયાદ હોય તો આગળ આવવા અપીલ પણ કરવામાં આવી હતી.