અહીંથી આલ્કલાઈન, મિનરલ્સઅને વિટામિન્સથી ભરપૂર પાણી આપતું ડીવાઇન પ્યોર મશીન મળશે, આ મશીનથી ચડિયાતું પાણી બીજું કોઈ મશીન આપે તેવું સાબિત કરી આપનારને રૂ.5 લાખનું ઇનામપાણીના લેબ રિપોર્ટ સાથેશાકભાજી અને ફળ ધોવાનું મશીન અને એર પ્યોરીફાયર મશીન પણ ઉપલબ્ધ : ડીવાઇનની તમામ પ્રોડક્ટ રિઝલ્ટની ગેરેન્ટી સાથે અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારે શુદ્ધ પાણીના નામે માર્કેટમાં ગમેતેવા પાણી વેચાય રહ્યા છે. જેને પીવાથી શરીરમાં અનેક નુકસાન થઈ રહ્યા છે જે અંગે લોકોને ખ્યાલ પણ નથી. પણ મોરબીમાં ડીવાઇન પ્યોર ગેરેન્ટી સાથેની પ્રોડક્ટ લઈને આવ્યું છે. જે પાણીને આલ્કલાઈન બનાવવાની સાથે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ઉમેરી દેશે. ------------------------------------------------● ડીવાઇન અમૃત જળ પાઉચઆ પાઉંચની કિંમત માત્ર રૂ. 25 છે. જેમાં લિકવિડ હોય છે અને તેને 20 લીટર પાણીમાં નાખવાનું રહે છે. કોઈ પણ ચોખ્ખા પાણીમાં આ પાઉચ નાખવાથી તે પાણી આલ્કલાઈન અને વિટામિન્સ- મિનરલ્સથી ભરપૂર બની જાય છે. ------------------------------------------------● ડીવાઇન પ્યોર વોટર પ્યોરીફાયર આ મશીન પાણીને આલ્કલાઈન અને વિટામિન્સ- મિનરલ્સથી ભરપૂર બનાવે જ છે. સાથે તેને ડીવાઇન પણ બનાવે છે. આ મિશન પાણીમાં બી12, બી 3, સી, ફોલિક એસિડ, વિટામિન ડી, લાઇકોપેન સહિતના વિટામિન્સ ઉમેરે છે. આ મશીનમાં જ્યારે પાણીની પ્રોસેસ ચાલુ હોય છે ત્યારે ગાયત્રી મંત્ર વાગે છે એટલે પાણીમાં મંત્ર શક્તિ ઉમેરાય છે. આ સાથે મશીનમાં તાંબાની શુદ્ધ પ્લેટ હોય છે એટલે તાંબાના ફાયદા પણ મળે છે. સાથે મશીનમાં પરમેનેન્ટ મેગ્નેટ મુકેલું હોય છે પાણી મેગ્નેટમાંથી પસાર થઈને આવે છે તેના પણ ફાયદા થાય છે.------------------------------------------------● ડીવાઇન પ્યોર પાણી બોટલડીવાઇન પ્યોર દ્વારા પાણીની 20 લીટરની બોટલ પણ તૈયાર કરવામાં આવે છે. જેઓ મશીન વસાવી શકતા નથી. તેઓ રોજિંદા આ બોટલનો પણ ઉપયોગ કરી શકે છે. આ બોટલ ઘરે કે ઓફિસે પહોંચાડી દેવામાં આવશે. આ બોટલની કિંમત માત્ર રૂ. 45 છે. ------------------------------------------------● ડીવાઇન પ્યોર એર પ્યોરીફાયર ડીવાઇન પ્યોર એર પ્યોરીફાયર હવામાંથી રજ કાઢી નાખે છે. શરીરને ડેમેજ કરે તેવા રેડીકલ દૂર કરે છે. દુર્ગંધ દૂર કરી નાખે છે. આ ઉપરાંત બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે. આમ આ મશીન વાતાવરણને એકદમ શુદ્ધ બનાવે છે. ------------------------------------------------● ડીવાઇન પ્યોર ઓઝોનાઇઝર આ મશીન શાકભાજી અને ફળ ધોવા માટેનું છે. અત્યારે શાકભાજી અને ફળમાં ઝેરી દવાઓનો ખૂબ ઉપયોગ થાય છે. જેથી સામાન્ય પાણીથી શાકભાજી અને ફળોને ધોવામાં આવે તો તે ઝેરી દવાઓ પેટમાં જાય છે. પરંતુ ડીવાઇન પ્યોર ઓઝોનાઇઝર શાકભાજી અને ફળની સપાટી ઉપર ચોંટેલ તમામ દવાઓ અને જીવાણુઓનો નાશ કરે છે.------------------------------------------------સરનામું : ડિવાઇન અમૃત જલ,F101, વ્રજવાટિકા, એવન્યુ પાર્કની પાસે, રવાપર રોડ, મોરબીમો.70164 75754 મો.76004 90690