ટંકારાઃ તાલુકાના નેશડા (ખા.) સમસ્ત ગામ દ્વારા ગામમાં આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રાત્રે 9 કલાકે મહાન ઐતિહાસિક નાટક પૃથ્વીવલ્લભ યાને કે માલવપતિ મુંજ અને હાસ્ય રસિક કોમિક જાટધારી જબુ ભજવવામાં આવશે.નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નેશડા (ખા.) ગામે ઉમિયા ગૌ-સેવા યુવક મંડળ દ્વારા નાટક રજુ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે