મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે આકાશમાં નયનરમ્ય નઝારો સર્જાયો હતો. વહેલી સવારે આભે જાણે કેસરી રંગની ઓઢણી ઓઢી હોય તેવો માહોલ સર્જાયો હતો. સવારમાં વોકિંગ અને એક્સરસાઈઝ કરવા બહાર નીકળતા લોકોએ આ નઝારાને મનભરીને માણ્યો હતો.