વાંકાનેર : વાંકાનેર - બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજે હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ હિન્દૂ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે ઉમટી પડી આવેદન આપવામાં આવ્યુ હતું. આ વેળાએ મોટી સંખ્યામાં સાધુ સંતો અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.