બેસ્ટ હોટેલ અને બેસ્ટ ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે ( પ્રમોશનલ આર્ટિકલ) : જન્માષ્ટમીએ ફરવા જવું છે ? તો મોરબીવાસીઓ માટે ગુજરાતની નંબર વન ટ્રાવેલ કંપની ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. જન્માષ્ટમીની રજાઓ માટે ફોરેન ટુરના ખાસ 16 વિશેષ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ગુજરાતી પ્રોફેશનલ ટુર મેનેજર બધે જ ફરાવશે અને સ્થળોનું મહત્વ વ્યવસ્થિત રીતે સમજાવશે. ઉપરાંત તમામ જરૂરિયાતોનું ઝીણવટથી ધ્યાન રાખશે. તમામ સાઇટ સિન પણ કવર કરી લેવામાં આવે છે. જેમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહિ રહે. આ સાથે ઘણા પેકેજમાં મહારાજના હાથનું ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેન્ટલ, ફાસ્ટફૂડ અને ઘણી બધી અલગ અલગ વેરાયટીનું વેજીટેરિયન અને જૈન ફ્લેમિંગો સ્પે. ફૂડ મળશે. આ ટુર પ્રોફેશનલ દ્વારા ડિઝાઇન કરેલ હોય છે. જેમાં ખાસ હોટેલ ફ્લેમિંગો દ્વારા સિલેક્ટ કરવામાં આવી હોય છે. સાથે તમામ વસ્તુની ઝીણવટભરી તકેદારી રાખવાની સાથે આ ટુર કાયમ માટે યાદગાર બની રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો. મોરબીવાસીઓનો સમરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા બદલ ફ્લેમિંગો ગ્રુપ આભાર માને છે. ફ્લેમિંગો ટુર્સ બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે, સરદાર રોડ, મોરબી મો.નં. 9712958501 વિયેતનામ વિથ Phu Quoc વિથ મહારાજ ટુર આ પેકેજ 9 રાત / 10 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 31 ઓગસ્ટ,5 ઓક્ટોબર આ પેકેજમાં 2 રાત્રી હો ચી મિન્હ સિટી, 3 રાત્રી ફૂ ક્વોક, 2 રાત્રી ડા નાંગ, 1 રાત્રી હનોઈ, 1 રાત્રી હાલોંગ માં રોકાણ રહેશે. પેકેજમાં - 9 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 પેકેડ લંચ, 9 ડિનર સામેલ રહેશે. એક્સોટીક વીએતનામ વિથ મહારાજ ટુર આ પેકેજ 8 રાત / 9 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 20 ઓગસ્ટ/21 સપ્ટેમ્બર આ પેકેજ માં 3 રાત્રી હો ચી મિન્હ સિટી, 3 રાત્રી ડા નાંગ, 1 રાત્રી હનોઈ, 1 રાત્રી હાલોંગમાં રોકાણ રહેશે. પેકેજમાં - 8 બ્રેકફાસ્ટ, 1 લોકલ લંચ, 6 લંચ, 2 પેકેડ લંચ, 7 ડિનર, 1 લોકલ ડિનર, સામેલ રહેશે. દુબઈ જન્માષ્ટમી એપિક ટૂર આ પેકેજ 7 રાત્રી / 8 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 2 સપ્ટેમ્બર આ પેકેજ માં અડધો દિવસ દુબઈ સિટી ટુર, વન વે મોનોરેલ, દુબઈ મોલ, ગોલ્ડ સોક, અમીરાત મોલ, 1 રાત્રી અબુ ધાબી માં રોકાણ રહેશે. પેકેજમાં - 7 બ્રેકફાસ્ટ, 1 બ્રન્ચ, 2 પેકેડ સ્નેક, 1 લંચ, 8 ડિનર સામેલ રહેશે. બ્લીસફૂલ બાલી આ પેકેજ 6 રાત્રી/ 7 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 5 સપ્ટેમ્બર, 10, 31 ઑક્ટોબર સ્થળ : બાલી આઇલેન્ડમાં રોકાણ રહેશે. પેકેજમાં - 6 બ્રેકફાસ્ટ, 6 લંચ, 6ડિનર સામેલ રહેશે. સાઉથ ઇસ્ટ એક્સપિરિયન્સ-1 /સિંગાપોર મલેશિયા વિથ ક્રુઝ આ પેકેજ 8 રાત્રી / 9 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 21, 28 જુલાઇ/ 11, 18 ઓગસ્ટ/1 સપ્ટેમ્બર આ પેકેજ માં 1 રાત્રી કુઆલાલંપુર,1 રાત્રી જેન્ટિંગ હાઇલેન્ડ્સ,1 રાત્રી કુઆલાલમ્પુર, 1 રાત્રી સિંગાપુર, 2 રાત્રી સિંગાપોર માં રોકાણ રહેશે. પેકેજમાં - 6 બ્રેકફાસ્ટ, 1 મિલ કૂપન, 7 લંચ, 6 ડિનર સામેલ રહેશે. વન્ડરફુલ વેસ્ટ કોસ્ટ આ પેકેજ 12 રાત / 13 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 6 સપ્ટેમ્બર 2023 આ પેકેજમાં 2 રાત્રી સાન ફ્રાન્સિસ્કો,2 રાત્રી સાઉથ લેક તાહો, 1 રાત્રી ફ્રેસ્નો,3 રાત્રી લાસ વેગાસ,2 રાત્રી લોસ એન્જલસ,2 રાત્રી એનાહેમ માં રોકાણ રહેશે. પેકેજમાં - 12 ઈન્ડયન બ્રેકફાસ્ટ, 8 લંચ / પેકેડ લંચ / પેકેડ સ્નેક, 12 ઈન્ડયન ડિનર / અમેરિકન ડિનર સામેલ રહેશે. હોલ ઓફ સાઉથ આફ્રિકા વિથ 1 નાઈટ મોરેશિયસ આ પેકેજ 13 રાત્રી / 14 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 4 સપ્ટેમ્બર, 13 ઑક્ટોબર આ પેકેજમાં 1 રાત્રી જોહાનિસબર્ગ,2 રાત્રી ક્રુગર નેશનલ પાર્ક,1 રાત્રી જોહાનિસબર્ગ,2 રાત્રી સન સિટી,3 રાત્રી જ્યોર્જ,3 રાત્રી કેપ ટાઉન, 1 રાત્રી મોરેશિયસમાં રોકાણ રહેશે. પેકેજમાં – 13 બ્રેકફાસ્ટ, 10 લંચ, 13 ડિનર સામેલ રહેશે. હોલ ઓફ સાઉથ આફ્રિકા - ગ્રુપ ટૂર આ પેકેજ 12 રાત્રી / 13 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 21 સપ્ટેમ્બર આ પેકેજમાં 2 રાત્રી સન સિટી, 1 રાત્રી જોહાનિસબર્ગ, 2 રાત્રી ક્રુગર નેશનલ પાર્ક, 1 રાત્રી જોહાનિસબર્ગ, 3 રાત્રી જ્યોર્જ, 3 રાત્રી કેપ ટાઉન માં રોકાણ રહેશે. પેકેજમાં - 12 બ્રેકફાસ્ટ, 10 લંચ, 12 ડિનર સામેલ રહેશે. યુરોપિયન યુરેકા આ પેકેજ 16 રાત્રી / 17 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 16 જુલાઇ, 13 ઑગસ્ટ, 3 સપ્ટેમ્બર, 2 ઑક્ટોબર,14 નવેમ્બર આ પેકેજમાં 2 રાત્રી લંડન,3 રાત્રી પેરિસ,2 રાત્રી બ્રસેલ્સ,1 રાત્રી વેઈનહેમ,2 રાત્રી એન્જલબર્ગ,1 રાત્રી લૌઝેન,1 રાત્રી ઝ્યુરિચ,1 રાત્રી ઇન્સબ્રક, 1 રાત્રી પાડોવા,1 રાત્રી ફ્લોરેન્સ,1 રાત્રી રોમ માં રોકાણ રહેશે. પેકેજમાં - 16 કોન્ટિનેટલ બ્રેકફાસ્ટ, 13 ઇન્ડિયન લંચ, 2 પેકેડ લંચ, 16 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે. એનથ્રેલિંગ યુરોપ આ પેકેજ 9 રાત્રી / 10 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 26 જુલાઇ, 20 સપ્ટેમ્બર, 11 ઑક્ટોબર,12-14 નવેમ્બર, 27 ડિસેમ્બર આ પેકેજમાં 3 રાત્રી પેરિસ,2 રાત્રી લૌઝેન,2 રાત્રી એન્જલબર્ગ, 2 રાત્રી ઝ્યુરિચમાં રોકાણ રહેશે. પેકેજમાં - 10 કોન્ટિનેટલ બ્રેકફાસ્ટ, 5 ઇન્ડિયન લંચ, 1 લોકલ લંચ, 3 પેકેડ લંચ, 10 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે. ભૂટાન ધ ડ્રેગન કિંગડમ ડ્રીમ ટુર આ પેકેજ 7 રાત્રી / 8 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 23 સપ્ટેમ્બર આ પેકેજમાં 1 રાત્રી ફુંટશોલિંગ,2 રાત્રી થિમ્પુ,1 રાત્રી પુનાખા,3 રાત્રી પારોમાં રોકાણ રહેશે. પેકેજમાં - 7બ્રેકફાસ્ટ, 7લંચ, 7ડિનર સામેલ રહેશે. અમેઝિંગ ઓસ્ટ્રેલિયા વિથ નેચરલી ન્યુઝીલેન્ડ આ પેકેજ 17 રાત્રી / 18 દિવસ નું છે. ઉપડવાની તારીખ : 19 સપ્ટેમ્બર આ પેકેજ માં 3 રાત્રી મેલબોર્ન,3 રાત્રી ગોલ્ડ કોસ્ટ, 2 રાત્રી સિડની,4 રાત્રી ક્વીન્સટાઉન, 1 રાત્રી ટ્વીઝલ,1 રાત્રી ક્રાઇસ્ટચર્ચ,1 રાત્રી ઓકલેન્ડ,2 રાત્રી રોટોરુઆ માં રોકાણ રહેશે. પેકેજમાં - 17 ઇન્ડિયનબ્રેકફાસ્ટ/પેકેડ બ્રેકફાસ્ટ, 17 લંચ/પેકેડલંચ/કોન્ટિનેટલ લંચ, 18 ડિનર/કોન્ટિનેટલ ડિનર સામેલ રહેશે. અમેઝિંગ ઓસ્ટ્રેલિયા આ પેકેજ 8 રાત્રી / 9 દિવસ નું છે. ઉપડવાની...