મોરબી : માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના ઝાપા પાસેથી આરોપી મુના સોંડાભાઇ શંખેસરિયાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 470 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું હતું.