મોરબી : મોરબીની પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી અમદાવાદના રહેવાસી કોન્ટ્રાકટર પ્રવીણભાઇ મગનભાઇ ગોહીલનો રૂપિયા 7000ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.