હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામના ઝાંપા પાસે આવેલી ચાની હોટલ પાસેથી યોગેશભાઈ અમૃતભાઈ ચૌહાણ નામના યુવાનનો રૂપિયા 5 હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ચોરાઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.