મોરબી : મોરબી તાલુકાના ગિડચ-પાનેલી ગામે રહેતી સંજનાબેન રણછોડભાઈ રાઠોડ ઉ.17 નામની સગીરાએ કોઈ અગમ્ય કરણોસર ગઈકાલે બપોરના સમયે અંબારામભાઈ આંબાભાઈ સુવારીયાની વાડીએ જાંબુડાના ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.