મોરબી : માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા શિલ્પાબેન રામજીભાઈ અખિયાણી ઉ.17 નામની સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.