મોરબી : મોરબીના મુનનગર નજીક નવા બની રહેલા એપાર્ટમેન્ટમા કામ કરતા મૂળ છત્તીસગઢના રહેવાસી પ્રભાતભાઈ જામલાલ દુર્વા ઉ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.