હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા - ભલગામડા રોડ ઉપર પગપાળા જઈ રહેલા ચતુરભાઈ જગમાલભાઈ ખાંભળીયા ઉ.51 નામના આધેડને ઇકો કાર નંબર જીજે - 13 - AR - 2057 નંબરના ચાલકે હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.