મોરબી : મોરબીના મહેન્દ્રનગર શીતળા વિસ્તારમાથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી ગુલામહુસેન અલીભાઈ કટિયા ઉ.50 રહે.ત્રાજપર ખારી વિસ્તાર વાળાને રોયલ સ્ટગની બે બોટલ અને રેડ લેબલ બ્રાન્ડ દારૂની એક બોટલ મળી કુલ 2800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.