ટંકારા : ટંકારા મેઈન બજારમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવકરણભાઈ પરમાર ઉ.55 નામના આધેડે ગઈકાલે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.